Shri Vallabhacharyadwar inauguration

Shri Vallabhacharyadwar inauguration

Shri Vallabhacharyadwar near Vadlaphatak was inaugurated on the occasion of Goswami Shri Kishorchandraji Maharajshree and Goswami Shri Piyushbavashree.
Gopujan was done by Shree Kishorchandraji on the occasion of the inauguration of Shrivallabh Goshala entrance. Goswami Shrikishorchandraji Maharajashri has been a special insistence on Goseva, it was expressed that passengers passing through the highway will be inspired to visit Goshala through the entrance.

The special presence of Goswami Shrivrajvallabhbavashree and Goswami Shri Swastiraja on this occasion was pleasant for Vaishnavas.

શ્રીવલ્લભાચાર્યદ્વાર નું ઉદ્ઘાટન વાડલાફાટક પાસે શ્રીવલ્લભાચાર્યદ્વાર નું ગોસ્વામી શ્રીકિશોરચન્દ્રજીમહારાજશ્રી અને ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના વરદ્હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શ્રીવલ્લભ ગોશાલા પ્રવેશદ્વાર નાં ઉદ્ઘાટન પ્રસંગે આપશ્રી દ્વારા ગોપૂજન કરવામાં આવ્યું હતું. ગોસેવા અર્થે ગોસ્વામી શ્રીકિશોરચન્દ્રજીમહારાજશ્રી નો વિશેષ આગ્રહ રહ્યો છે , આપશ્રી દ્વારા પ્રવેશદ્વારના માધ્યમે હાઇવે થી પસાર થતાં મુસાફરો ને ગોશાલા ની મુલાકાત અર્થે પ્રેરણા મળશે તેનો હર્ષ પ્રગટ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગોસ્વામી શ્રીવ્રજવલ્લભબાવાશ્રી અને ગોસ્વામી શ્રીસ્વસ્તિરાજાની વિશેષ ઉપસ્થિતિ વૈષ્ણવો માટે આનંદપ્રદ રહી હતી.