On the occasion of Gopashtami

On the occasion of Gopashtami

Gopashtami- Kartak Sud-8

On the occasion of Gopashtami, Goswami Shri Kishorchandraji Maharajashri, Goswami Shri Piyushbavashri, Goswami Shri Vrajvallabhji and Acharyashri family did worshipped Cow.(Gomata)

ગોપાષ્ટમી – કારતક સુદ – ૮

ભગવાન શ્રીકૃષ્ણના પ્રથમ વખત ગોચારણ માટે સખાઓ સાથે વનમાં પધારી ગાય ચરાવવાની શરૂઆત કરવા ના ઉત્સવ ગોપાષ્ટમીના ઉપલક્ષમાં ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી, ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી, ગોસ્વામી શ્રીવ્રજવલ્લભજી એવમ આચાર્યશ્રી પરિવાર દ્વારા શ્રીવલ્લભ ગોશાલા (વાડલા)માં સાત્વિકતા ના મૂલ આધાર રૂપ સર્વ હિતકારીણી અને ભગવાન શ્રીકૃષ્ણ ને અત્યંત પ્રિય એવી ગોમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું.