નંદી વિતરણ

img

નંદી વિતરણ

વિવિધ ગોશાલા તથા ગો સેવકોને સંવર્ધન હેતુથી સારી નસલના નંદી નિઃશુલ્ક પ્રાપ્ત થઇ શકે, એવી વ્યવસ્થા શ્રીવલ્લભ ગોશાલામાં કરવામાં આવી છે.

 ભારતના પ્રખ્યાત બ્રીડર્સ જેમકે; પ્રદીપસિંહ રાવલ (સાગવાડી ગોશાલા-ભાવનગર) ગીર સંવર્ધન કેન્દ્ર (ભાડવા-રિયાસત), ભુવનેશ્વરી પીઠ (ગોંડલ) વગેેરેને ત્યાંથી સવર્ાેત્તમ નસલના નંદી લેવામાં આવ્યા છે, આ નંદી અને શ્રીવલ્લભ ગોશાલામાં રહેતા જૂના ગોવંશના ઉત્તમ વાછરડાનો સારી રીતે ઉછેર કરી, નંદી બનાવી શ્રીવલ્લભ ગોશાલા સાથે જોડાયેલી દરેક ગોશાલાને વિતરણ કરવામાં આવે છે.